Free Gujarati Romance Quotes by Kamlesh | 111760552

તારા હૈયાનો હાર છું યાર, ખુદ પર સજાવી લે મને,
તારા હ્રદયનું સ્પંદન છું હું,પોતાનો બનાવી લે મને...
લાગું જો રણનો ધોમધખતો,તો ચાલ બચીને મારાથી,
જો છું હું શિતળ છાયા સમો, તો લે આગોશમાં મને...
હું પ્રેમ છું,પાગલ છું,પ્રિયતમ છું,ને બુદ્ધુ પણ છું,
કોઇ પણ નામે સાદ પાડી, બોલાવી લે મને...
તેં જોયું જ નથી કંઇ દર્પણથી આગળ જઇ,
પોતાની જ ધૂનમાં રહેતી તું, ક્યાંક ખોઇ ના દે મને...
તારી "અનોખીપ્રિત"માં ગરકાવ થઇ ગયો "કમલ",
કોણ છે એવું અહિંયા? જે હવે શોધી શકશે મને....
અમૃત નો શોખ ક્યાં છે જ મને,હું તો પીઉં "હળાહળ",
શરત બસ એટલી, કે કોઇ બાહોંમાં સંભાળી લે મને...

#અનોખીપ્રિત ....

Kamlesh 4 months ago

ધન્યવાદ હેતલજી...!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...!!!

Falguni Dost 8 months ago

Wah...👌🏻👌🏻✍🏻

Kamlesh 8 months ago

ધન્યવાદ યક્ષિતાજી...!!!

Yakshita Patel 8 months ago

વાહ...ખૂબ જ સુંદર

Kamlesh 8 months ago

ધન્યવાદ સોનલજી...!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ શેખરભાઇ...!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ જીજી....!"

Kamlesh 8 months ago

ધન્યવાદ ભાવેશભાઇ...!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ વર્ષાજી...!!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ દર્શિતાજી...

Kamlesh 8 months ago

ધન્યવાદ શેફાલીજી....

Sonalpatadia Soni 8 months ago

વાહ..વાહ..અને વાહ..👌👌

Tinu Rathod _તમન્ના_ 8 months ago

વાહ.. ખૂબ સરસ..👏👏

Shefali 8 months ago

Superb 👌🏼

View More   Gujarati Romance | Gujarati Stories