દર્દ વહેંચવાની કોશિશ કરી મેં શબ્દો માં લપેટી ને
જેને સમજાયું તે ખસી ગયાં
અને
ના સમજાયું તે હસી ગયાં..!!

-Keyur Parmar Broadway

Gujarati Quotes by Keyur Parmar Broadway : 111769143
Keyur Parmar Broadway 5 years ago

જાણું છું એટલે જ તો જાણવું છું મિસ પટેલ જી.

Kishu 5 years ago

દુનિયા આવી છે મિ.પરમાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now