આખા વરસનો આજ સરવાળો કરું છું,

સરવાળે તારા નામના ગુણાકાર કરું છું,

થયા અબોલા એની બાદબાકી કરું છું,

સરવાળે તારા નામનો ઓડિટ કરું છું,

ટેક્સ ભરી દેજે આજ તારા સ્નેહનો,
નહીતો પેનલ્ટીની નોટિસ ભરું છું.
B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111774286

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now