Free Gujarati Shayri Quotes by Hardik Boricha | 111796318

સાંભળી લઉં છું
મારા વિરુધ્ધ સઘળી વાતો હું,
કે ઉત્તર આપવાનો અધિકાર
મેં સમય ને આપ્યો છે...

View More   Gujarati Shayri | Gujarati Stories