સંબંધની ધરતી પર જ્યારે વિશ્વાસ વરસે છે,

ત્યારે જ એમાંથી સ્નેહની સોડમ પ્રસરે છે,

અપેક્ષાની આગ જ્યાં વધારે હોય છે,

એ વ્યક્તિ પ્રેમના વરસાદ માટે તરસે છે.

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111799088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now