હસતી રમતી જીંદગી મા દાગ લગાવી ગયા આ મુરજાયેલા ફૂલ ની જેમ જીવન વેરવિખેર કરી ગયા
જીવ ની જેમ ચાહયા જેમને એ પલભર મા દિલ થી વિખૂટા કરી ગયા અમને......

jigna pandya

Gujarati Blog by Jigna Pandya : 111819260
Jigna Pandya 2 years ago

જેમનું ફૂલ નો બગીચો કરમાયેલા હશે એજ આ વેદના સમજી શકયા હશે 🙏

Tr Ajit 2 years ago

અકાળે અને કોઈ ક્ષતિ વગર હસતુ ખિલતુ જે ફૂલ મુરજાયુ હશે અને એ ફૂલને એની ખુશબૂ અને જિંદગીથી અલગ થયુ હશે તેને કેટલુ દર્દ થયુ હશે......!!!!?

Jigna Pandya 2 years ago

Ej yaado ma maja jivan che vadil 🙏

Naranji Jadeja 2 years ago

સુકા ગુલાબમાં એ કેટલી સ્નેહની ભીની ખુશ્બુ સાથેની યાદો દબાયેલી હશે. નર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now