પાર્ટ 1: ઓફિસમાં
રાજેશ નિલેસ ને ઓફિસ માં પૂછે છે કેમ આટલો મન મન માં હસ્યા કરે છે કોઈ લોટરી લાગી ગયી છે?નિલેશ :
હાહાહાહા આજે વરસાદ બંધ થયાં પછી બાઈક ચલાવવાની મજા આવી ગયી. એટલો ફાસ્ટ ચલાવ્યું કે ચાર પાંચ કો ભીંજાઈ જ ગયા હશે.
રાજેશ : ઓહ પણ સાચવવાનું આ કોઈ સારી મેનેન્સ ન કહેવાય..
નિલેશ રહેવા દે ને યાર આવી મસ્તી કરવાનું રોજ ક્યાં મળે છે?
પાર્ટ 2 : સાંજે ધરે :
અનિતા આપનો ડોન દેખાતો નથી ક્યાં છે? વરસાદ માં સાચવવાનું, વધારે બહાર નહિ જવા દેવાનું, બીમાર થઇ જવાય.
અનિતા : કઈ બહાર નથી ગયો. આજે સ્કૂલ માંથી ફોન આવ્યો કે ચિરાગ ને તાવ આવ્યો છે તો હું એને લેવા ગઈ. મેડમએ કહ્યું કે સ્કૂલ આવવા ના સમયે વરસાદ તો બંધ હતો પણ કોઈ વાહન ચલાકે ફાસ્ટ ગાડી ચલાવી જેનાથી ચિરાગ નું યુનિફોર્મ ભીજાઈ ગયો અને ભીનું યુનિફોર્મ પહેરવાને કારણે એને તાવ આવી ગયો. અંદર ના રૂમ માં ઊંઘે છે બપોર નો... be carefull તમારી મજાક કોઈના બાળક ને નુકશાન ન કરે. સ્કૂલ ના બાળકો ને જોઈ તમારું વાહન ધીમું કરી દેજો. સ્ટુડન્ટ ને 8 કલાક વિતાવવાના હોય છે સ્કૂલમાં.....