સમય શું છે?

" વીતી ગયેલ કાળનું અંશ:તહ વિસ્મરણ્ય,

આવનાર ક્ષણ નું અહોભાવ ભર્યું આશ્ચર્ય છે...

અને હાલમાં ભાસતું એ તો મૃગજળ ભાતી,

આતો પલકે પલકે બદલાતુ ગૂઢ રહસ્ય છે... "

-Dipti

Gujarati Blog by Dipti : 111821296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now