ત્યાગ બલિદાનની ગાથા તું,
શાંતિ, એકતા અને સત્યની ઓળખ તું,
શાશ્વત વિશ્વાસ અને ઉર્વરતાની નિશાની તું,
નીલું ભૂરું આકાશ, મહાસાગરો અને ભૂમિની સત્યતા તું,
મનુષ્યના ગુણોને પ્રતિબિંબિત કરતી ઓળખ તું.
આન, બાન અને શાનથી લહેરાતો ત્રિરંગો તું,
મારી ભીંતર, મારી સ્પંદનોમાં, મારી રગે રગમાં વ્યાપક ખુમારી તું.....
દર્શના રાધે રાધે
#happyindependenceday 🥳
હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા...

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111825481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now