#આજ_નો_સુવિચાર
પગમાં કાંટો વાગ્યે તેની રૂઝ થોડા દિવસોમાં આવી જાય. પણ શબ્દોના કાંટા દિલમાં વાગ્યે તેની રૂઝ આવતાં વર્ષો લાગી જાય.
#H_R
-ER. H_R

Gujarati Blog by E₹.H_₹ : 111861227
Mustafa Moosa 4 years ago

પરંતુ જો કોઈ વ્યક્તિ વિશેષ ના હોય તો તેને ઈગ્નોર પણ કરી શકાય?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now