છે કોઇ એવુ relation જેમાં દેખાવ ના હોય, કોઇ મજબૂરી ના હોય, કોઇ કારણ ના હોય!!!!
પણ relation હોય....

-darshna chauhan

Gujarati Quotes by Chauhan Darshna : 111875361
Tr Ajit 4 years ago

બે માંથી એક વ્યક્તિ એવી જ હોય છે જે બધુ જ સમર્પણ કરીને સંબધ સાચવે છે પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે સામેની વ્યકિત માત્ર તેનો ફાયદો ઉઠાવે છે મેં એવી પણ વ્યકિત જોઈ છે પણ અફસોસ સિવાય કાઈ હાથ લાગતુ નથી.... નસીબદાર હશે જેને સમજદાર સાથી મળે.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now