આગ ગમે તે પ્રકારની,
કે ગમે તેટલી વિકરાળ હોય,
સ્વાભાવિક છે કે, એને ઠરતાં,
ને "રાખ" બનતાં
વધારે વાર નથી લાગતી,
બસ આપણે ખાલી એટલું
યાદ રાખીએ, કે...
"ક્રોધથી વિકરાળ કોઈ આગ નથી હોતી"

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111875871

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now