તારા પ્રેમે સનમ
એવી હાલત કરી
ના જીવી હુ શકુ
ના મરીએ શકુ.
બેવફા બેરહેમ
તે એવા આપ્યા
ઝખમ ના કરાહી શકુ
ના હુ જીરવી શકુ.

-Amir Ali Daredia

Gujarati Shayri by Amir Ali Daredia : 111883855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now