ગુલાબ ની કળીઓ તને શું આપું,
તું પોતેજ તો મારું ગુલાબ છે,
મારા પ્રણય નું તને શું પરમાણ આપું,
તું પોતે જ મારા પ્રેમ નું પ્રમાણ છે,
અત્તર ની સુવાસ તને શું આપું,
તું પોતે તો મારા રદય અને પ્રેમ ની સુવાસ છે.

-AR Bharvad

Gujarati Whatsapp-Status by Aarti bharvad : 111885556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now