મનગમતા લોકોને મળવાનો દિવસ,
મનગમતી વસ્તુઓ ખાવાનો દિવસ
મનગમતી પ્રવૃત્તિઓ કરવાનો દિવસ
મનગમતી જગ્યાઓએ જવાનો દિવસ
મનગમતી પુસ્તકો વાંચવાનો દિવસ

અને નથી તહેવાર
છતાં
મઝાનો વાર એટલે રવિવાર

Happy Sunday

#priten 'screation

Gujarati Blog by Priten K Shah : 111890453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now