ચાયરી

જરતા જોબન ને એકલતાની ભાત
પર્ણ પુછે નાચી નાચી વાતને વાત.
કલરવ તા ખગને શું પુછવું? તરુને,
નીરવતા નીરાશા સિંધે શું સજે સાજ?

Gujarati Shayri by Manjibhai Bavaliya મનરવ : 111894188

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now