ગોકુળગામથી આવ્યાં છે
વધામણાં
નંદ જશોદા ઘેર ઝૂલે છે
પારણાં
આભે પણ વરસાવ્યાં
અમીછાંટણાં
સહુ કોઈ લે છે હરખથી
ઓવારણાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111894662
S Sinha 3 years ago

🙏🏻🙏🏻🙏🏻

Pravin Parmar 3 years ago

Jay shree krishna 🙏

Divyesh Patel 3 years ago

Happy janmashtami🙏🙏

Ghanshyam Patel 3 years ago

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Niya 3 years ago

કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ ..

Falguni Dost 3 years ago

Happy Janmasthmi🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now