હું તો ફકત એક કોરો પત્ર છું,
હું કયાં કોઈ માણસ વિચિત્ર છું.

જોયા છે રંગ બદલતા માનવી,
હું અધૂરા રંગોનું પૂરેલુ ચિત્ર છું.

ગજુ નથી મારુ કે દુશ્મનો રાખવા,
દે છે ઘા ઊંડા એનોય મિત્ર છું.

-Mukesh Dhama Gadhavi

Gujarati Thought by Mukesh Dhama Gadhavi : 111900060
Mukesh Dhama Gadhavi 3 years ago

ખુબ ખુબ આભાર...😊🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now