સવારની અનેક આશા લઇ સૂરજ ઉગે છે અને અનેક નિરાશા લઇ સૂરજ આથમે છે.રાતની ચાંદની શીતળ બની માથા ઉપર હાથ ફેરવે છે કે ઊંઘી જા કાલ ઉગવાની તો છે!
તો શા માટે નિરાશ છે?
ll સુપ્રભાતમ્ ll
- વાત્સલ્ય

English Good Morning by वात्सल्य : 111902762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now