ફૂલને નાજુક ના સમજ ઓ નાદાન!
વધુમાં વધુ ફૂલ પહાડોમાં જ ખીલે છે.
પકડતાં કે તોડતાં એ ભલે લાગે અતિ કોમળ!
સખત પથ્થર ચીરી એ ખીલી શકે છે.
- वात्सल्य

-वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111902984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now