બીજાનું હિત ઈચ્છનાર વ્યક્તિની પાસે,
ભલે એક પણ પૈસો ન હોય તેમ છતાં
કુદરત તેનું એક પણ કામ અટકવા દેતો નથી..
🦚 *શુભ લાભ પાંચમ* 🦚
💛🧡❤️

Gujarati Thought by Dipika : 111905224
Hardik Rajput 3 years ago

લાભ પાંચમે સમગ્ર જીવનને અને તમામ જીવને લાભ થાઓ. સજ્જનની સોબત, સંતનું સાનિધ્ય, સચ્ચાઈનો સાથ, સ્વજનનું હેત અને પરમાત્માની અસીમ કૃપા મળી જાય એટલે લાભપાંચમ. આપને તમામ પ્રકારનાં લાભ પ્રાપ્ત થાઓ એજ અભ્યર્થના સહ લાભપંચમીની શુભકામનાઓ.

Ghanshyam Patel 3 years ago

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 શુભ લાભ પાંચમ 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now