અગર વરસાદ આસમાનમાંથી
વરસવાનું છોડી દે,
તો ચિંતા ના કરીશ,
આભ સામે જોઈને વરસતી જ હોય છે
ખેડૂતની આંખો!

Gujarati Motivational by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll : 111905986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now