ઠંડી તારી અનોખી રીત, ભર શિયાળે બાંધી સાવન હારે પ્રીત...

ઝગડે ચડયા સ્વેટર અને રેઇનકોટ, કોની હાર અને કોની જીત...?

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111906623

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now