હું ગમતો રહ્યો, બધાં મને મળતાં રહ્યાં,
લાગણીઓ સાથે બસ આમ રમતાં રહ્યાં,
વહાલ, પ્રેમ અવિરત હું વરસાવતો રહ્યો,
પ્રવાહથી અલગ નવી દુનિયાં રચતાં રહ્યાં.

-ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111906824
Shefali 3 years ago

Black magic 🤔😳

ધબકાર... 3 years ago

જાદુગર... 😜

Shefali 3 years ago

વાહ.. નક્કી તારામાં જ કોઈ આગવો જાદુ હશે, બાકી એમ ક્યાં બધાને ગમી જવાય છે અહીં!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now