મને જલન તારા માટે નથી,
મને જલન એટલે થાય છે કે મારા મેસેજનો પ્રત્યુત્તર નહીં મળતો.
હું હસીને વાત કરવા લાગું તેનો પ્રત્યુત્તર ગુસ્સો હોય છે.
મારી લાગણીનો જલધિ ઉછાળા મારે તો પણ ભીનાશ તને ના સ્પર્શે !!
તારા વર્તનથી હું પ્રભાવિત ન્હોતો થયો ત્યારે તું ખૂબ રડતી મનાવતી વચન સોગંદનો મોટો મોલ ખોલતી!
આજ શરીરની એક જગ્યાએ દિલરૂપી હાટડી ખોલી બેઠો છું.
ગ્રાહક રૂપે તને જોવા નહીં પરંતુ માલકણ બનવા વાટ જોઉં છું.
તારું વર્તન જોઈ એટલે જલન છે કે તું જ્યાં વધુ ઉઠ બેસ કરે છે તે ઓટલો સારો નથી.
એટલે જ આ લખું છું.
- વાત્સલ્ય

#Jealousy

Gujarati Poem by वात्सल्य : 111907163
वात्सल्य 6 months ago

આભાર બ્રો.

वात्सल्य 6 months ago

બધા મિત્રોનો આભાર

वात्सल्य 6 months ago

ખૂબ ખૂબ આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now