દેવા માટે દોલત નહિ દિલ જોઈએ.

ભલે એક નાનકડા પંખીને ચણ સ્વરૂપે ભોજન આપે પરંતુ એમનું હ્રદય દરિયા સમ વિશાળ છે. કેટલુ આપો એ અગત્યનું નથી પરંતુ તમારી પાસે છે એમાથી કેટલું આપો એ મહત્વનું છે.


🙏 શિવ શંભુ

Gujarati Motivational by Bipin Ramani : 111907561

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now