દિમાગ થી લીધેલા નિર્યણો
ખોટા હોઈ શકે.. 🤔
પરંતુ
હૃદય થી લેવાયેલા નિર્ણંયો
ક્યારેય ખોટા હોતા નથી..🤗.
(ક્યારે હૃદય થી નિર્ણય લેવો
ક્યારે દિમાગ નો ઉપયોગ કરવો
તે કોના માટે નિર્ણય લઈએ છે
તે વિચારી લેવું જોઇએ )

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111910272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now