સામે‌ હું કઈ બોલી નથી શક્તો,
આ બહું અઘરું કર્મ છે, કારણ કે..
જો‌ શબ્દો બોલું તો પ્રેમનો વરસાદ વરસવો જોઈએ,
નહીં કે કઠોર શબ્દોનો તાપ,
પણ મારાથી ઘણીવાર ઉંધુ થાય છે,
એટલે જ હું મૌનને વધારે માન આપું છુ...

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111910526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now