જમીન સારી હોય, ખાતર સારું હોય,
પણ પાણી ખારું હોય તો,
ફૂલ ક્યારેય નથી ખીલતા.
ભાવ સારો હોય, કર્મ સારા હોય,
પણ વાણી ખરાબ હોય તો,
સંબંધ ક્યારેય ટકતા નથી...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111910854

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now