સઘળા રિવાજો તોડી તને સમાવી લઉં.
દોડતા આ સમયને એકવાર બાંધી લઉં.

મૃગજળ નાં તરણા પર મન સજાવી લઉં.
જાવું છે તારાથી મીલો દૂર એકવાર જોઈ લઉં.

અંતર મનના બારણામાં શું છે એકવાર નિરખી લઉં.
ફરી મળે કે ના મળે વેદના બસ એકવાર,
તારી સાથે જીવી લઉં.

Gujarati Poem by Awantika Palewale : 111911911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now