તે મને પૂછ્યું :
કોણ વધારે સતાવે છે,
હું કે મારી યાદ ?
મેં કહ્યું :
બંને !
તે મને ફરી પૂછ્યું :
કેમ બંને ?
મેં કહ્યું :
ના આવીને .... તું..
અને
સતત આવીને તારી યાદ..❤️🌹

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111912067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now