કોઈ જોતા જ ગમી જાય તો શું કરવું?
પરંતુ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું?
આમ તો બધી જ રમતમાં કાબેલ છું,પણ કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું?

-Krishna Rajput💞

Gujarati Shayri by Krishna Rajput : 111913851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now