કોરા #આભમાં_રંગ બની ઉડ્યા કરું.
લે તારા માટે #પતંગ બની ઉડ્યા કરું.

દોરી નાં તાંતણે મળ્યા કોમળ #હૈયા ,
લે તારા #દિલની પરી બની ઉડ્યા કરું.
#H_R

Gujarati Shayri by E₹.H_₹ : 111914050

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now