હદ જેવું ક્યાં હતું.
અનહદ માં જીવન હતું.

વર્ષોથી એક કામ હતું.
ઝાકળને વરસવાનું હતું.

વિચાર માટે સાર ક્યાં હતો.
હોત હું તો પદ ક્યાં હતું.

તારું બધું પહેલેથી નક્કી હતું.
છતાં બધું અધૂરું હતું.

કારણ વગરનું ભ્રમ હતું.
વેદનાં લાગણીનું ઠગ હતું.

Gujarati Poem by Awantika Palewale : 111915632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now