Trust me કેહવું કેટલું સરળ લાગે છે નય,
પણ જે સાંભળી રહ્યું છે ,
એને ફરી થી એ બધું યાદ અપાવી જાય છે,
જે તેને કોઈની ઉપર trust કરી ગુમાવ્યું છે,
જે તેને સહન કર્યું છે

-Meera

Gujarati Thought by Meera : 111916126
Nilay 2 years ago

10000% right 👍👍👍

shah 3 years ago

*આંખ એટલે ઉત્તમ કેમેરો* *અને* *હ્રદય એટલે શ્રેષ્ઠ આલબમ...* 🙏🙏 *

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now