મને મળવાનો લોકો ને બહુ હરખ નથી;
કારણકે મારી લોકો ને પુરી પરખ નથી.

જેવો છું એવો જ હું નજરે આવું છું;
મારા પર સોનાચાંદીનો વરખ નથી

Gujarati Thought by Mukesh Dhama Gadhavi : 111916512

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now