શું કરવું આ વિચારોનું?
નથી જરુર ત્યારે પીછો છોડતા નથી,
ને વિચારવું હોય જ્યારે, ત્યારે આવતા નથી.
સમજાતું નથી કશું ય!
દગાબાજ છે વિચારો કે સાચા સાથી છે વિચારો?

-Tr. Mrs. Snehal Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111916953
Tr Mrs Snehal Rajan Jani 3 years ago

વાત તો સાચી

Falguni Dost 3 years ago

positive vichar n hoy to dagabaz

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now