કોઈ વિનાશે કોઈ ચાલે
કોઈ નચાવે મનગમતા નાચે.

કોઈ છેતરે જીવન વહે,
જેમ જીવતર ઘસમચતુ ઘસે.

કોઈ કહે કોઈ પાસે
જોઈ જગ તેના પર હાચે.

સ્વ કથા ને શુન્ય આંબે,
ઘટભીતરની એમની ચાખે.

મનરવ મજા પરના નાદે,
તન ઘટ ના કોઈ વાદે.

-Manjibhai Bavaliya મનરવ

Gujarati Poem by Manjibhai Bavaliya મનરવ : 111919144

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now