એક દિવસનું માન મળે છે
માતૃભાષાને સન્માન મળે છે
બીજા દિવસની વહેલી પરોઢે
ગુડમોર્નિંગનો સંદેશ મળે છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111919319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now