ઓય સાંભળ ને ..
ચાલ બની જાઉં હું
તારી જિંદગી નું છેલ્લું પાનું,
તારે ઉથલાવવું પણ ના પડે
ને ફાડવું પણ ના પડે ..!!

Gujarati Shayri by Chirag Vora : 111922493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now