જિંદગીને જીવનારા અમે મોતનો ભય રાખતા નથી
પ્યારી છે જિંદગી પણ મોતને શત્રુ માનતા નથી
સુરજ શા શમણાં કે રાતને આંખે આંજતા નથી
પ્રયત્ન પમાડે જીત જાણ છે તેથી અમે હરતા નથી!!!
Nanda H Solanki.
18/4/2024.

Gujarati Shayri by Nanda H Solanki : 111927821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now