અફોસોસ થાય એ પહેલાં જ ધ્યાનમાં આવેલ મેસેજ શેર કરું છું. થોડું ધ્યાન વાલીઓ પણ રાખે તો એમનું બાળક સલામત રહે

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111933961
Kamlesh 2 years ago

જાણે સૌ છે બસ જવાબદારીથી દૂર ભાગે છે. અને જ્યારે કંઈ બનાવ બને ત્યારે ટિપ્પણી માટે તત્પર બને છે. અને આ જ કડવી વાસ્તવિકતા છે.

Divyesh Patel 2 years ago

ના આપનુ કામ તો બરાબર જ છે... પણ આ વાત સત્ય પણ એટલી જ છે ને કે કોઈ મગજમાં લેતું જ નથી...

Falguni Dost 2 years ago

મારી વાતને યોગ્ય રીતે સમજવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર @ કમલેશભાઈ

Falguni Dost 2 years ago

કદાચ કોઈને ધ્યાનમાં આવે અને પોતાના બાળક માટે કોઈ સ્ટેપ લે એવું વિચારીને જ આ પોસ્ટ whatsapp માં આવેલી શેર કરેલી છે.

Falguni Dost 2 years ago

હા એવું જ થયું ને! એક અનુભવે આંખ ઉઘડી જાય છતાં પણ બંધ આંખે રહેવાનું. 😔😔

Falguni Dost 2 years ago

હા, વેન ખૂબ રિસ્કી છે. સાચી વાત આપની. ઘણીવાર સ્કૂલ દૂર હોય અને બાળકને આગળ જતાં સારું રહે એવું જ વાલીઓ ધ્યાનમાં રાખે છે પણ બાળક ઘરથી સ્કૂલ સુધી કેમ પહોંચે એ બાબતે જાજી ચિંતા નથી કરતા, વહેલું ઉઠવાનું અને ઘરે આવવાનું મોડું થાય એ ચાલે, વેન પસંદ કરે ટ્રાન્સપોર્ટ માટે..પણ બાળક નું વિચારતા નથી કે એ આટલી નાની ઉંમરે કરી શકશે? ફી મોંઘી પડે એટલે વેન નો ઓપ્શન પસંદ કરે પણ એ કેટલું જોખમી છે એ વિચારતા નથી.

Divyesh Patel 2 years ago

સાચી અને સમજવા જેવી વાત છે પરંતુ કેટલા લોકો આ વાતને મગજ મા લે છે 😢

Kamlesh 2 years ago

સામેવાળાની જવાબદારી નથી? આ ઉત્તરની આડમાં ક્યાંક આપણી જ બેજવાબદારી પ્રતિત થાય છે વ્હાલા...!!! સામેવાળાની મજબૂરી કે આર્થિક સ્થિતિ એવી હોય તો શું એને આમ કરવા દેવું આપણે? એમ? આપણું બાળક કોની જોડે કેવી પરિસ્થિતિઓમાં છે એ તો આપણે જ જોવું રહ્યું ને? @ રવિભાઇ...

Kamlesh 2 years ago

ખરેખર આ આગ સાથે રમત નહીં તો શું?

Shefali 2 years ago

ઘણું રિસ્કી... એક તો વેન એમ પણ સેફ ઓછી છે અને એમાંય બાળકોને આ રીતે લઈ જાય..

Falguni Dost 2 years ago

બાળકોથી વિશેષ કંઈ જ હોતું નથી. આ ધ્યાનમાં આવ્યું આથી ધ્યાન દોર્યું, વાલીઓ ખુદ પેલેથી ચેતે અને આગળ વધે તો બાળકનું j હિત એમાં રહેલું છે. આપનું દિલ દિભવ્યું હોય તો માફી ચાહું છું 😊🙏

Pandya Ravi 2 years ago

આપણે નાની બેદરકારી દાખવવા ના માંગતા હોય તો પણ અમુક પરિસ્થિતિ વશ તેમાં શામેલ થવું પડે છે આર્થિક હોય અથવા બીજા કોઈ કારણસર

Falguni Dost 2 years ago

આપની વાત સાથે સહમત પણ જો આપણે જ નાની નાની વાતોમાં બેદરકારી દાખવીએ તો સામેવાળો તો લૂંટવા બેઠો જ છે..

Pandya Ravi 2 years ago

હા પણ કેટકેટલું ધ્યાન રાખીશું આપણે સામે વાળા ની કોઈ જવાબદારી નથી???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now