The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઉંમર વાવી ને અમે અનુભવો લણ્યા છે,,,, ઉપજ એ છે તમ સરીખા સ્નેહીઓ મળ્યા છે...@
ખૂબ ખૂબ આભાર. 🙏🏻☺️
વાહ ભાઈ જબરજસ્ત
બહોત બહોત શુક્રિયા..બહેના.💐😊
વાહ..
Waah સાચું.... શબ્દો શોરબકોર કરે અને સ્નેહ મૌન માં j તરબોળ રહે ના આભ માંગુ ના ધરતી માંગુ..બસ એક સ્નેહ ભર્યો માંગુ સાથ..હાથ જાલી મારા હાથ માં ચાલુ તારી સાથ..
સાચી વાત... દાવ પર લગાવવી પડે છે જિંદગી ની ભૂમિતિ કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે સુખોની અને દુઃખો ની બાદબાકી કરી ને લાગણી ના બિનશરતી સમીકરણ બનવા પડે છે ત્યારે જ તો સ્નેહ ના ગણિત ની રચના થાય છે... બિનશરતી લાગણીથી બંધાયેલો સ્નેહસંબંધ હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે...
Thank you.. bro..💐😊
Kya baat…👌
એકદમ જોરદાર વાત કરી...✍🏻👏🏻👏🏻 પણ જો જીવન માં સાચી વ્યક્તિ મળી જાય ને તો સ્નેહના ગણિત ની પણ રચના થઈ જાય ... જીવન ની ભુમિતી ના ખુણાઓ ને છોડિ, સ્નેહ ના તાંતણા નુ ચાલ ને વર્તુળ બનીએ સુખોનો સરવાળો, અને દુઃખો ની બાદબાકી કરી, ચાલ ને લાગણી ના નવા સમીકરણ બનીએ…..
હા અઘરું પણ સાચું છે કેમ કે આજ ના સમય માં આપણો સમય સારો છે ત્યાં સુધી જ બધાં સાથે છે... સ્નેહ નું ગણિત તો અગણિત છે સમજાય તો અનંત ન સમજાય તો શૂન્ય...
Thank you.. brother 🙏🏻💐😊
Abbas bhai vah
Thank you 💐😊
આભાર શેફાલી બહેન🙏🏻☺️
Thank you 🙏🏻☺️
વાહ ઝૈનબ.. અઘરું કહ્યું હો...✍🏻👌🏻👌🏻👌🏻 સ્નેહ ના સંબંધો સાચવ્યાં છે ખોટ ખાઈને અંગ તો ન કપાયને ચોટ ખાઇને
વાહ વાહ... સ્નેહ ના સાગર માં તરવું બધાં ને ગમે છે જ્યારે એ સાગર માં સુનામી આવે ત્યારે પણ સાથ ના છોડે એ જ સાચા સ્નેહીજન....🙏
Thank you very much 🙏🏻 😊
વાહ...
Thank you so much 😊😊
વાહ... અબ્બાસભાઈ ✍️👌
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser