Mrs Farida Desar foram 2 years ago

હા , સાચું કહ્યું છે આપે

Priten K Shah 2 years ago

હવે લાગે છે કે ફાયદા કરતા નુકશાન વધારે કરે છે.

Mrs Farida Desar foram 2 years ago

હા,એવું જ છે...સાચું કહ્યું આપે

Parmar Mayur 2 years ago

મોબાઈલ માણસનો ગમતો રંગીન પડછાયો બનવા લાગ્યો છે. દરેક રમકડાં,યારી તોડી આજે સૌનો જીગરી બનવા લાગ્યો છે. એક દિવસ ખાધાં વિના ચલાવી લેતો માણસ મોબાઈલ વિના ચાલે નહીં. આ નાનું અમથો મોબાઈલ નામનું રમકડું હવે માણસને કંટ્રોલ કરવા લાગ્યો છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now