જો ને, થરથરાવી દે છે શિયાળો,
ડગમગે દાઢી,
ધ્રુજાવી દે છે શિયાળો...
ઊડી ઊડી જાય છે,
મારી આ ચૂંદડી,
ફોરમ,વાયરો ગુલાબી થઈ,
વાય છે શિયાળો....
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111960650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now