અધરોંથી મૌન રહીને મૌની
અમાવસ્યા ઊજવી લીધી
પણ
તૃષ્ણાઓની જીજીવિષાએ
કામનાઓની લંગાર લગાવી
દીધી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111967183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now