એક આંખમાં, ઢળેલી પાંપણ પાછળ
મેં તો માણી, મીઠી મોકળાશ અઢળક

પછી નથી મેં રાખી, સુરજ ઉગ્યાની સમજણ
ને નથી રાખી, અંધારપટથી કશીય અણખત
- Hardik Boricha

Gujarati Shayri by Hardik Boricha : 111968598
Hardik Boricha 2 years ago

આભાર નિકિતા જી🙏😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now