દોસ્તી માટે હાથ લંબાવ્યો છે,તમે થોડો મને પણ સમજવા પ્રયત્ન કરો.!
હું અજાણ્યો તમેં અજાણ્યાં,કહો કયાં સુધી આપણે રહીશું અજાણ્યાં??
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111971112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now