મંદિરમાં આજે ચડતું પુષ્પ,
કાલે નદીમાં વહી જાતું,
પણ
જે ધન અર્પણ કરાવાતું
એ સદૈવ ત્યાંનું ત્યાં જ રહી જાતું.
જ્યારે કર્મને આધીન થતું જિંદગી જોવાતી,
ત્યારે મહેનતનું મૂલ્ય સમજાતું.


- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111975501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now