માનીતી વાતના મરમ તૂટયાં,
હું તો ના તૂટી બસ ભરમ તૂટયાં.

મનને ભેદી અને નિયમ તૂટયાં,
મેં લીધેલા બધા ય સમ તૂટયાં.

પગલે પગલું મિલાવીને ચાલ્યા,
અધવચાળે જ કાં કદમ તૂટયાં ?

વાદળો જેમ આંખ વરસે છે,
જાણે ભીતરના સર્વ ગમ તૂટયાં.

~ સ્નેહા પટેલ.

Gujarati Shayri by Hardik Boricha : 111980564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now